રાજ'રમત' / 21મીએ CM રૂપાણી જશે હોમટાઉન અને કોંગ્રેસને આપશે ઝટકો, ભાજપનું ચૂંટણી પહેલાં મોટું ઓપરેશન

Local body election 2021 Cm rupani mission rajkot

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનું મોટુ ઓપરેશન પાર પાડવા ખુદ CM રૂપાણી હોમટાઉન રાજકોટ જવાની હોવાની રાજકિય ચર્ચાઓ થઈ રહી છે. ચૂંટણી પંચે અંતિમ યાદી પણ જાહેર કરી દીધી છે ત્યારે હવે આગામી સમયમાં ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ