મોટા સમાચાર / CM વિજય રૂપાણી કોરોના પોઝિટિવ, આગામી સમયમાં નહીં કરી શકે ચૂંટણી પ્રચાર

local body election 2021 cm rupani corona positive

આજે સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈ કાલે વડોદરામાં તબિયત લથડ્યા બાદ તેમને અમદાવાદમાં યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ