બફાટ / કોંગ્રેસનો પ્રચાર કરે છે કે, ભાજપનો? આ શું બોલી ગયા કેબિનેટમંત્રી દિલીપ ઠાકોર, જુઓ કથિત VIDEO

 local body election 2021 cabinet minister dilip thakor video viral

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શહેરોમાં ચૂંટણી થઈ ગયા બાદ હાલ ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે જ કેબિનેટ મંત્રીએ ભાંગરો વાટ્યો હતો જેનો કથિત વીડિયો વાયરલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ