દાદાગીરી / VIDEO: 'મારા માણસને કહીને પતાવી દઈશ' ભાજપના ધારાસભ્યએ ખાનગી ચેનલના પત્રકારાને આપી ધમકી

local body election 2021 BJP MLA Madhu Srivastav fight reporter

એકવાર ફરીથી MLA મધુ શ્રીવસ્તવે પત્રકારને ધમકી આપી છે, ખાનગી ચેનલના પત્રકારને કહ્યુ હતુ કે, સીધો સવાલ પૂછ ખોટું ડહાપણ કેમ કરે છે? મારા માણસને કહીને પતાવી દઈશ

બ્રેકિંગ ન્યૂઝ