ચૂંટણી / ભાજપનું તોડજોડનું શાસ્તર શરૂ, જંબુસર કોંગ્રેસમાંથી 100 કાર્યકરોની આયાત, ધોરાજીમાં પણ સમારોહ

 local body election 2021 100 congress worker join bjp

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે જેને લઈને ભાજપે તોડજોડની રાજનીતિ શરૂ કરી દીધી છે. રાજકોટમાં આ મામલે ઘમાસાણ જોવા મળ્યું હતુ. એક તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસીઓને ભાજપમાં એન્ટ્રી નહીં મળે એનો ઢોલ પીટે છે અને બીજી તરફ સેંકડોની સંખ્યામાં કોંગ્રેસીઓની ચૂંટણી પહેલા આયાત કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ