લાલ 'નિ'શાન

J&K / LoC ના પ્રવાસ બાદ રણબીરસિંહનું નિવેદન, PoK ના લોકોને ઢાલ બનાવી રહ્યું છે પાકિસ્તાન

LOC jammu kashmir pakistan india army rajouri pok lieutenant general ranbir singh

જમ્મૂ-કશ્મીરમાં LOC પર પાકિસ્તાન વારંવાર સિઝફાયર અને ગોળીબાર કરી તેના પાલતુ આતંકીઓને ઘુસાડવાની કોશિશ કરી રહ્યું છે. જેના પગલે તણાવ ભર્યો માહોલ છે. તેવામાં સરહદ પર જવાનોના હિંમતને વધુ મજબૂત કરવા લેફ્ટનન્ટ જનરલ રણબીરસિંહ તેમની વચ્ચે પહોંચી ગયા હતા અને જવાનો સાથે સંવાદ કર્યો હતો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ