સુવિધા / દુકાનદારો માટે મોટા સમાચાર, કોઈ ગેરંટી વિના Paytm આપશે 5 લાખ સુધીની લોન, સાથે મળશે આ સુવિધાઓ

Loans to MSMEs Paytm plans to disburse Rs 1000 crore as low interest collateral free loan

દેશની સૌથી મોટી પેમેન્ટ એપ પેટીએમ હવે નાના વેપારીઓને ઓછાં વ્યાજદરમાં 5,00,000 રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે. નાના વેપારીઓ માટે પેટીએમ રોજ ઈએમઆઈ જમા કરનાર પ્રોડક્ટ તૈયાર કરી રહ્યું છે. પેટીએમ બિઝનેસ એપમાં 'Merchant Lending Program' સેક્શનની અંદર કંપની કોલેટરલ ફ્રી લોન (Paytm Collateral Free Loan) ઉપલબ્ધ કરાવે છે. તેમના રોજના ટ્રાન્ઝેક્શનના આધારે પ્લેટફોર્મ એલ્ગોરિધમ દ્વારા વેપારીની ક્રેડિટ ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જે બાદ એક પ્રી-ક્વોલિફાઈડ લોનની રકમ ઓફર કરવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ