સલામ / લૉકડાઉનમાં તકલીફમાં હતો મિડલ ક્લાસ, આ એક વ્યક્તિના કારણે મળી મોટી રાહત

loan moratorium rbi supreme court gajendra sharma who filed petition

લોકડાઉન દરમિયાન, જ્યારે બધું અટકી પડ્યું હતું, ત્યારે મધ્યમ વર્ગનો બોજ વધ્યો હતો. ખરેખર, મધ્યમ વર્ગની સૌથી મોટી ચિંતા EMIની હતી. આ ચિંતાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે છ મહિના માટે લોન મોરટોરિયમ સુવિધા શરૂ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ