મોટા સમાચાર / શું લોન મોરેટોરિયમમાં વ્યાજની ઉપર લાગેલા વ્યાજમાં રાહત મળશે? આ વાંચી લો નહીંતર...

loan moratorium latest news mehrishi committee likely to recommend relief on compound interest

લોન મોરેટોરિયમના સમયમાં વ્યાજની ઉપર લાગનારા વ્યાજ પર લોકોને રાહત મળી શકે છે. પૂર્વ કૈગ રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી છે. આ પ્રકારના મામલામાં તે સલાહ આપી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ