મોટા સમાચાર / લોન મોરેટોરિયમ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી, જાણો કોને મળશે રાહત?

loan moratorium case hearing today 18 november 2020 in supreme court check all

લોન મોરેટોરિયમના સમયના વ્યાજ પરના વ્યાજની માફીને લઈને અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટે આજે સુનવણી કરશે. પહેલા 5 નવેમ્બરે આ કેસમાં સુનવણી થવાની હતી. પરંતુ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સુનવણી 18 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવે. કેમ કે સોલિસિટર જનરલ કોઈ કામમાં વ્યસ્ત હતા. જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની બેન્ચ છ મહિનાના લોન મોરેટોરિયમવાળી અરજી પર સુનવણી કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ