બિહાર ચૂંટણી / LJP ને મંજૂર નથી ભાજપની ઓફર, માંગી શકે છે આટલી વધુ બેઠકો અથવા..

LJP does not accept BJP's offer, may demand so many more seats or ..

બિહાર વિધાનસભા 2020ની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તરીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે, માત્ર બે દિવસ બાદ જ બિહારમાં પ્રથમ તબક્કા માટેના નામાંકનની પ્રક્રિયા શરૂ થશે, પરંતુ NDAમાં બેઠકની વહેંચણી અંગે હજી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ