ભ્રષ્ટાચાર / ભ્રષ્ટાચારનો જીવતો પુરાવો: બનાસકાંઠાના અનેક ગામને જોડતો કોઝ વે તૂટ્યો, જુઓ LIVE દ્રશ્યો

Living Evidence of Corruption: Causeway connecting several villages in Banaskantha broken, see LIVE scenes

બનાસકાંઠાના પાલનપુરમાં એક વર્ષ પહેલા જ બનેલો કોઝ વે ધોવાઇ ગયો ગયો. પાલનપુરના વેડચાથી હોડા રોડ પરનો બ્રીજ ધડાકાભેર તૂટી પડ્યો. ત્યારે આ કોઝ વે ધારાશાયીનો વીડિયો સામે આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ