Wednesday, November 20, 2019

Census Report / પશુધનની વસતિ ગણતરીમાં જાહેર ગાયોની આટલી સંખ્યા વધી, ઘોડા-ગધેડાની વસતી 50 ટકા ઘટી

Livestock population up by 4 6 percent cow count rises by 18 percent

ભારતમાં શ્વેતક્રાંતીની સુંવાળી સુંવાળી વાતો કરતા તંત્ર માટે સારા સમાચાર છે કે પશુધન વધ્યુ છે પરંતુ સામે પક્ષે ગાય-ભેંસ, ઘેટા-બકરા સિવાયના પશુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જો કે આ વધારો કંઈ એટલો બધો નથી કે ઉજવણી થાય. એક તરફ પશુધનને વધારવા પશુપાલકો તનતોડ મહેનત કરી રહ્યા છે અને બીજી તરફ સરકાર ડેરી પ્રોડક્ટની આયાત માટે વિદેશ સાથે વાતચીત કરી રહી છે. જો કે, પશુપાલનમાં વધારો થવાથી ડેરી ઉદ્યોગને પણ રાહત મળશે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ