સ્પોર્ટ્સ / ૩૦ વર્ષની તપસ્યા બાદ લિવરપુલ ક્લબે જીત્યો ઈંગ્લિશ પ્રીમિયર લીગનો ખિતાબ

liverpool won against Manchester

૩૦ વર્ષના ઇંતેજાર બાદ લિવરપુલ ફરી એક વાર ઈંગ્લિશ પ્રીમિયર લીગનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. કોરોનાના કહેર વચ્ચે જ્યારે આ લીગની પુનઃ શરૂઆત થઈ ત્યારે તસવીરો લગભગ સ્પષ્ટ થઈ ગઈ હતી કે આ વખતે લિવરપુલ જ ખિતાબ જીતશે, પરંતુ છેલ્લા કેટલીક મેચોમાં માન્ચેસ્ટર સિટીએ લિવરપુલની ચિંતા વધારી દીધી હતી. ગત માર્ચમાં આ ટૂર્નામેન્ટ જ્યારે રોકી દેવામાં આવી હતી ત્યારે લિવરપુલની ટીમ બીજા સ્થાને રહેલી માન્ચેસ્ટર સિટી કરતાં ૨૫ પોઇન્ટ આગળ હતી. લિવરપુલના હાલ ૮૬ પોઇન્ટ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ