તમને નહીં ભૂલે હિન્દુસ્તાન / PM મોદી, રાજનાથ સિંહ, અજીત ડોભાલ અને ત્રણેય સેનાના વડાએ CDS બિપિન રાવત સહિત તમામ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

live updates CDS Bipin Rawat Death, pm to pay last tribute

તામિલનાડુના કુન્નુરમાં ગઇકાલે હેલિકૉપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત, તેમના પત્ની સહિત કુલ 13 લોકોના મોત થયા હતા. ત્યારે આજે તમામ 13 લોકોના પાર્થિવદેહ દિલ્હી લવાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ