ગાંધીનગર / ગુજરાત બજેટ પહેલા નીતિન પટેલે કહ્યુ સર્વાંગી વિકાસનું બજેટ છે

LIVE update about gujarat budget 2020

આજે ગુજરાતનું બજેટ 2020 વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ત્યારે ખેડૂતોથી લઈને તમામ લોકોને ઈંતેજારી છે કે, બજેટમાં શું હશે? ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને કારણે બજેટની તારીખ પાછી ઠેલવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ