અમદાવાદ / BIG NEWS : ગુજરાત માટે ગૌરવની ક્ષણ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 36મી નેશનલ ગેમ્સનો કરાવ્યો શુભારંભ

LIVE: PM narendra Modi declares open 36th National Games in Ahmedabad Gujarat

36મી નેશનલ ગેમ્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદી દ્વારા પ્રારંભ કરાવવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 હજારથી વધુ રમતવીરો અને 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ