2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પ-મેલેનિયાએ ગાંધી આશ્રમ નીહાળી રેટિયો કાંત્યો, ટ્રમ્પ સુતર દોરો બનતો જોઈ ચકિત રહી ગયા

LIVE Namaste Donald today trump in Ahmedabad motera cricket stadium

જગત જમાદાર ટ્રમ્પના ગુજરાત આગમનને પગલે ગુજરાત ઘેલુ ઘેલુ થઈ ગયુ છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી એકબીજાને ભેટી પડ્યા હતા. અને 1000 કલાકારોએ ઢોલ વગાડીને તેમનું સ્વાગત કર્યુ હતુ. ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીનો રોડ શો જોવા ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ