રિસર્ચ / લિવ-ઈન-રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કરશો તો પડશે સેક્સ લાઈફમાં આ તકલીફો

 Live in relationship before marriage can affect your physical relationship

છેલ્લા એક દાયકામાં યુવાનો વચ્ચે લિવ ઈન રિલેશનશિપ ઘણું જ પોપ્યુલર થઈ ગયું છે. હાલમાં જ કરાયેલા એક રિસર્ચ મુજબ, લિવ ઈન રિલેશનશિપમાં રહેતાં લોકો લગ્નજીવનનો ભરપૂર આનંદ માણી શકતા નથી. લગ્ન પહેલાં સાથે રહેનાર કપલનો આગળ જતાં સેક્સ લાઈફમાં ઈન્ટરસ્ટ ઓછો થઈ જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ