ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રસી'ભ્રમણ' / PM મોદીનું 'સંજીવની માટેનું રસીભ્રમણ' પૂર્ણ : જુઓ કઈ રીતે વિવિધ પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ

LIVE: Arriving in Pune, PM Modi will hold talks with scientists of Serum Institute

​કોરોના વેક્સિન ડેવલપમેન્ટની તૈયારીઓની સમીક્ષાને લઈને આજે પીએમ મોદી ત્રણ વેક્સિન પ્રયોગશાળાઓની મુલાકાતે હતા, જેના ભાગરૂપે હવે તેઓ પૂણેમાં પહોંચી ગયા છે, અહી હાલ તેઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી, સાથે જ કંપનીના સીઇઓ અદાર પૂનાવાલા સાથે પણ વાતચીત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ