વિશ્વની 20 ટકા વસ્તી ઘરમાં ‘કેદ’, કેસ વિશ્વમાં 5 લાખને પાર, કોરોનાથી 23 હજારથી વધારે લોકોના મોત | 20% of the world's population is imprisoned in homes, more than 23 thousand deaths from corona 5 lakh positive cases

Coronavirus / વિશ્વની 20 ટકા વસ્તી ઘરમાં ‘કેદ’, કેસ વિશ્વમાં 5 લાખને પાર, કોરોનાથી 23 હજારથી વધારે લોકોના મોત

LIVE: 20% of the world's population is imprisoned in homes, more than 23 thousand deaths from corona 5 lakh positive cases

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે દુનિયામાં થંભી જવાના કગાર પર પહોંચી ગઈ છે. ઝડપથી આવી રહેલા કેસમાં તથા મૃત્યુ આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 23,000થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 5 લાખથી વધુ લોકો કોરોના ગ્રસ્ત છે. ઉલ્લેખનીય છે કે 123 321 લોકો સાજા પણ થઈ ગયા છે. કોરોનાને અટકાવવા માટે અત્યાર 200 કરોડ લોકો ઘરોમાં કેદ છે. એટલે કે દુનિયાની 20 ટકા વસ્તી ઘરમાં રહેવા મજબૂર છે. યુરોપ સહિતના કેટલાય દેશોની સીમા બંધ કરી દેવામાં આવી છે. ભારત જ નહીં, ઈટલી, સ્પેન અને ફ્રાંસ સહિતના 2 ડર્ઝનથી વધારે દેશો સંપૂર્ણ લોકડાઉન છે. જાણો, કોરોના વાયરસને લીધે સમગ્ર વિશ્વની સ્થિતિ શુ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ