ફની વીડિયો / બેન તો આવી જ હોવી જોઈએ! રક્ષાબંધનની ભેટ ન આપી તો નાની બહેને ભાઈને ઢીબી નાંખ્યો, VIDEO થયો વાયરલ

little sister beating her elder brother cute video viral on social media

સોશિયલ મીડિયામાં એક ફની વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં નાની બહેન તેના મોટા ભાઈને મારી રહી છે. યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ