ધર્મ /
જૂન મહીનામાં આવી રહ્યા છે મહત્વપૂર્ણ વ્રત-તહેવાર, અહીં જુઓ લીસ્ટ
Team VTV03:24 PM, 04 Jun 19
| Updated: 03:27 PM, 04 Jun 19
વર્ષ 2019નો છઠ્ઠો મહીનો એટલે કે જૂન મહીનાો શરૂ થઇ ચૂક્યો છે. દર મહીનાની જેમ આ મહીને પણ ઘણા મહત્વપૂર્ણ વ્રત-તહેવાર આવી રહ્યા છે. જેમા નિર્જળા એકાદશી, ઇદ, પ્રદોષ વ્રત વગેરે સામેલ છે. આવો અહીં જાણીએ છીએ કે જૂન મહીનામાં કયા દિવસે કયું વ્રત અને તહેવાર આવશે. જેથી આપ પહેલાથી વ્રત અને તહેવાર અંગે તૈયારી કરી શકો.