દિલ્હી / સૌથી મોટા સમાચાર, આગામી 9 મહિનામાં બંધ થઇ શકે છે આ સરકારી કંપનીઓ

list of psu to be closed 2020 government of india

મોદી સરકાર બીમાર અથવા લાંબા સમયથી નુકસાન કરી રહેલી સરકારી કંપનીઓને વહેલી તકે બંધ કરવા નવી માર્ગદર્શિકા લાવી શકે છે. સીએનબીસી-આવાઝને મળેલી ખાસ માહિતી અનુસાર, આ માર્ગદર્શિકામાં એનબીસીસી જેવી એજન્સીને જમીન વેચવાની જવાબદારી ન આપવા માટેની જોગવાઈ હોઈ શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ