બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / સામેની ટીમ પર કાળ બનીને ત્રાટકે છે આ ખેલાડીઓ, જુઓ ઓરેન્જ-પર્પલ કેપ વિનર્સ
Last Updated: 03:17 PM, 22 March 2025
IPL નો ક્રેઝ સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને એશિયન દેશોમાં ખુબ જ જોવા મળે છે. તમામ ક્રિકેટર્સ આ કૈશ રિચન લીગમાં ભાગ લેવા માંગે છે. 2008 થી શરૂ થયેલી આઇપીએલની અત્યાર સુધીમાં 17 સિઝન પુર્ણ થઇ ચુકી છે. 18 સિઝનની શરૂઆત આજથી (22 માર્ચ 2025) થી શરૂ થવા જઇ રહી છે. જો કે આ આઇપીએલના ઇતિહાસમાં કેટલાક અનોખા રેકોર્ડ પણ છે.
ADVERTISEMENT
ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનને ઓરેન્જ કેપ અને સૌથી વધારે વિકેટ ઝડપનારા ખેલાડીને પર્પલ કેપ આપવામાં આવે છે. જો કે આ સ્ટોરીમાં આજે આપણી ગત્ત 17 સિઝનનાં તોફાની બેટ્સમેન-બોલર અંગે ચર્ચા કરીશું. એટલે કે ઓરેન્જ અને પર્પલ કેપના વિજેતાઓ અંગે ચર્ચા કરીશું.
શોન માર્શે 2008 માં આઇપીએલ ઓરેન્જ કેપ જીતી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 13 અલગ અલગ ખેલાડીઓને આ કેપ મળી ચુકી છે. ડેવિડ વોર્નર આઇપીએલમાં સૌથી વધારે વખત ઓરેન્જ કેપ જીતી ચુક્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના પુર્વ કેપ્ટન આ ટાઇટલ ત્રણ વખત જીત્યું છે. ત્યાર બાદ કોહલી અને ક્રિસ ગેલ સંયુક્ત રીતે બે વખત ખિતાબ જીતી ચુક્યા છે.
ADVERTISEMENT
સૌથી વધારે રન બનાવનાર ખેલાડી
આઇપીએલમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર
IPLમાં સૌથી વધુ ઓરેન્જ અને પર્પલ કેપ કોને મળી?#IPL #IPL2025 #TATAIPL2025 #PurpleCapWinner #orangecapwinner #viratkohli #harshalpatel #cricket #vtvgujarati #vtvcard pic.twitter.com/eJUQYp39qf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 22, 2025
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.