પ્લાનિંગ / 2020માં રજાઓનો ઢગલો, જાણી લો તારીખો અને કરી લો મસ્ત મજા માણવાનું પ્લાનિંગ

 list of holidays calendar 2020 to plan your perfect travel

આ વર્ષે જો તમે બીઝી શિડ્યુઅલના કારણે ફરવા ન જઇ શક્યા હો તો 2020માં થોડુ એડવાન્સ પ્લાનિંગ કરી લો. બિઝી શિડ્યુઅલમાં પણ તમે એડવાન્સ પ્લાનિંગના કારણે ફરવા જઇ શકશો. 2020માં તમે એક એકથી ચઢિયાતી જગ્યાઓ પર ફરવા જઇ શકો છો. ખાસ વાત એ છે કે તમારે આ માટે તમારી રજાઓ બરબાદ પણ નહી કરવી પડે. થોડું સ્માર્ટ પ્લાનિંગ કરી લો. 2020માં ઘણા બધા વીકેન્ડ એવા છે જેમાં તમે ટ્રિપ પ્લાન કરી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ