બોલિવૂડ / વર્ષ 2020માં આ સ્ટાર્સ રહેશે છવાયેલા, જાણો કોના ખાતામાં કેટલી ફિલ્મો

List of Bollywood films of 2020

બોલિવૂડમાં દર વર્ષે 100થી વધુ ફિલ્મો રિલીઝ થાય છે. જેથી ઘણા નવા અને જૂના કલાકારોને સાથે કામ કરતા જોવાની તક મળે છે. તે જ રીતે, ઘણાં કલાકારો એવા પણ છે જેમની સફળતા અને સારા કામને કારણે તેમને ઘણા સારાં પ્રોજેક્ટ્સ પણ મળે છે. આવા સમયે ઘણાં એક્ટર્સ પાસે એક કે બે નહીં પણ 4થી 5 ફિલ્મો હોય છે અને તેઓ આખું વર્ષ દર્શકોની વચ્ચે છવાયેલા રહે છે. ચાલો આજે તમને જણાવી દઈએ વર્ષ 2020માં કયા એક્ટર્સની ફિલ્મો વધુ આવશે અને કોણ કેટલી ફિલ્મોમાં જોવા મળશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ