કોહરામ / કોરોનાએ માર્કેટ પછાડ્યું ઊંધા માથે, આ 10 શેરના રોકાણકારોની હાલત ખરાબ

 list of big fall in share market coronavirus in bse sensex

કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કર્યા બાદ ભારતીય શેરબજાર કડડભૂસ થઇ ગયા છે. સવારે માર્કેટ ખૂલ્યા ત્યારથી શેરબજાર સતત ગગડી રહ્યા હતા. શેરબજારમાં જબરદસ્ત કડાકાનાં કારણે કંપનીઓનાં 11 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. ઓટો ઇન્ડેક્સ છ વર્ષનાં તળિયે છે. બધી જ કંપનીઓના શેરનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ