ખાસ વાંચો / શિક્ષા મંત્રાલય દ્વારા દેશની ટૉપ 10 કોલેજોનું લિસ્ટ જાહેર, મેનેજમેન્ટમાં IIM અમદાવાદ ટૉપ પર

List of best colleges in India released

શિક્ષા મંત્રાલય દ્વારા ભારતની સૌથી શ્રેષ્ઠ કોલેજોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમા અમદાવાદની આઈઆઈએમ સૌથી ટોપ પર છે અને મેડિકલ ક્ષેત્રે દિલ્હીની એઈમ્સનું નામ સૌથી આગળ છે.

બ્રેકિંગ ન્યૂઝ