ચૂંટણી / ગુજરાતની તમામ 26 બેઠકો પરના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની યાદી, જાણો કોણ ક્યાંથી લડશે?

list-of-bjp-congress-candidates-on-26-seats-of-gujarat

લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા 26 બેઠકો પરના ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે. નારાજગી, અસમંજસ વચ્ચે ભાજપ કોંગ્રેસ બન્ને દ્વારા ગુજરાતના 26 મહારથીઓને પસંદ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ