બુટલેગરો બેફામ / ગટરની પાઇપ ખોલી તો નીકળી બોટલો...અંકલેશ્વરમાં ત્રણ જગ્યાએથી પોલીસે પકડી પાડ્યો લાખો રૂપિયાનો દારૂ

 Liquor worth lakhs seized in 24 hours from Ankleshwar

અંકલેશ્વર તાલુકામાંથી છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ-અલગ જગ્યાએથી લાખો રૂપિયાનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આ મામલે ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ