ગોલમાલ / વડોદરા: દારૂબંધી હોય કે લોકડાઉન, દારૂ તો મળેજ! પોલીસ બંદોબસ્ત હોય તો શું થયું?

liquor sell in lockdown in Vadodara Gujarat Police can not see it in

ગુજરાતમાં કોરના સંકટમાં પણ દારૂ મળી રહે છે. આ અમે નથી કહેતા પણ આ દ્રશ્યો કહી રહ્યા છે. દારૂબંધી અને લોકડાઉન તમામ લોકને નડે પણ દારૂને નથી નડતા. વડોદરામાં બેફામ દેશી દારૂ વેચાતો હોવાનો બોલતો પુરાવો મળી આવ્યો હતો. ત્યારે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ