પર્દાફાશ / બુટલેગરે ભેજુ વાપર્યું પણ ભાંડો ફૂટી ગયો, મહિસાગર નદી પાસે સુરંગ બનાવીને સંતાડ્યો હતો દારૂ

liquor seized Mahisagar river Sherkhi village Vadodara

ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં દરરોજ દારૂ ઝડપાયાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે હવે વડોદરામાં બુટલેગરનો વધુ એક કિમીયાનો પર્દાફાશ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ