વિકાસ? / દારૂબંધીના ‘દંગલ’ વચ્ચે ગુજરાતમાં દારૂ પરમીટનો ચોંકાવનારો આંકડો બહાર આવ્યો

liquor prohibition gujarat govt gave 66 hotels selling wine permit

ગુજરાતમાં દારૂને મામલે સરકાર બરોબરની સપડાઈ છે. સામે પેટાચૂંટણી આવી રહી છે ત્યારે દારૂ મામલે ગુજરાત સરકાર ઉપર એક પછી એક પ્રહાર થઈ રહ્યા છે એવામાં સરકાર દ્વારા પરમીટના આંકડા જાહેર થતા બળતામાં ઘી હોમાયુ છે. ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી ખાતાની વેબસાઈટ ઉપર 3જી ઓગસ્ટ 2019 સુધીમાં ગુજરાતની 66 હોટેલને વિદેશી દારૂ વેચવાનો પરવાનો આપ્યો હોવાની માહિતી છે.  

બ્રેકિંગ ન્યૂઝ