અમદાવાદ / બહેનનાં લગ્નની ખુશીમાં ‘પીવા’ની પાર્ટી આપીઃ પોલીસે દરોડા પાડ્યા અને..

liquor party in sisters wedding police raid

ગુજરાતભરમાં હાલ લગ્નની સિઝન જામી રહી છે. પ્રવર્તમાન સમયમાં લગ્નમાં દારૂની પાર્ટી કે મહેફિલ કરવાનો એક નવા જ પ્રકારનો ટ્રેન્ડ શરૂ થયો હોવાનું જોવા મળી રહ્યું છે. અડાલજ વિસ્તારમાં પણ આવી જ રીતે લગ્ન સમારંભમાં દારૂની મહેફિલ યોજવામાં આવી રહી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ