તમિલનાડુ / અહીં દારૂ ખરીદવાનું બન્યું મુશ્કેલ, ખાસ સર્ટિફિકેટને લઈને જિલ્લા કલેક્ટરે આપ્યા આદેશ

liquor news both dose of corona vaccines mandatory to buy liquor in tamilnadu nilgiri district know

હવે દારૂ પીનારાઓને માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે, તેઓએ દારૂ ખરીદવા માટે ખાસ સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. તમિલનાડુના નીલગીરી જિલ્લા અધિકારીએ આ નિયમ લાગૂ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ