કાર્યવાહી / બુટલેગરોએ ગુજરાતમાં દારુ લાવવાની એવી કરી તરકીબ કે તાપી પોલીસ પણ રહી ગઇ ચકિત

liquor gujarat tapi police

ગુજરાતમાં એક તરફ દારૂબંધીને લઇને સરકાર દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં બૂટલેગરો કોઇપણ પ્રકારે દારૂ ઘુસાડવાની તરકીબો અજમાવતા હોય છે. તાપી ખાતે LCBએ એક જ દિવસમાં 48 લાખનો દારૂ ઝડપી સપાટો બોલાવી દીધો. નાસિકથી નાળિયેરીની ગુણની આડમાં દારુની હેરાફરી થતી હોવાનું સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ