દરોડા / બુટલેગરે દારૂ એવી જગ્યાએ છુપાવ્યો હતો કે પોલીસ પણ રહી ગઈ દંગ

Liquor Bootlegger Gujarat Police Ahmadabad

દારૂબંધી કાયદાના કડક અમલીકરણ બાદ પણ પોલીસના ડર વગર બુટલેગરો બિનધાસ્ત દારૂનું વેચાણ કરી રહ્યા છે. અવનવી ટેક‌િનકનો ઉપયોગ કરીને બુટલેગરો રાજ્યની બોર્ડર પરથી દારૂ લાવે છે અને પોતાના ઘરમાં કે અન્ય જગ્યાએ ગુપ્ત ખાનાં અને અંડરગ્રાઉન્ડ ભોંયરું બનાવીને દારૂ છુપાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ