સંશોધન / UPના એક યુવાને લિપસ્ટિકમાંથી કંઈ એવું બનાવ્યું કે યુવતીઓ થઈ જશે સુરક્ષિત

lipstick turns into defence device for womens safety

દેશમાં મહિલાઓની સુરક્ષાનાં મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. નિર્ભયા ન ભૂલાઈ હોય ત્યાં પ્રિયંકા રેડ્ડી જેવી ઘટનાઓ હ્રદય ધ્રુજાવી દેતી હોય છે. ત્યારે મહિલાઓને સુરક્ષા માટે અનેક એપ તથા વસ્તુઓ રાખવાની સલાહ આપવામાં આવે છે. ત્યારે ઉત્તરપ્રદેશનાં એક વ્યક્તિએ મહિલાઓની સુરક્ષા માટે બનાવી એવી લિપસ્ટિક જે મહિલાઓની સુરક્ષા માટે મહત્વની સાબિત થઈ શકે છે. જાણો લિપસ્ટિક કેવી રીતે બચાવશે મહિલાઓને વિકૃતોથી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ