Viral Video / જૂનાગઢના ચલાલા-ખાંભા રોડ પર રસ્તા પર જોવા મળ્યા વનરાજ, નર-માદા એક સાથે રસ્તા પર

જૂનાગઢના રસ્તા પર સિંહ આવતા લોકોએ વીડિયો વાયરલ કર્યા છે. આ વીડિયો ચલાલા-ખંભા રોડનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. આ વીડિયોમાં નર અને માદા એક સાથે રસ્તા પર જોવા મળ્યાં હતા. જ્યારે ગાડીમાં જઈ રહેલા ચાલકે વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ