ભાવુક દ્રશ્ય / શિકારવૃત્તિ પર મમતાની જીત : સિંહણે હરણબાળનો શિકાર નહીં વ્હાલ કર્યો, દુર્લભ VIDEO વાયરલ

Lioness Saves Baby Deer from Hungry Lion viral video

સોશ્યલ મીડિયામાં સિંહણનાં શિકારનો એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા સિંહણ જેનો શિકાર કરવા જઈ રહી હતી તેને જ મમતાપૂર્વક વ્હાલ કરતી જોવા મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ