ફૂટબોલ / મેસ્સીએ ફટકારી સદી, આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 100 ગોલ પૂરા કરનાર બન્યો ત્રીજો ખેલાડી

lionel messi scores hat trick for argentina against curacao completes 100 international goals

દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ મંગળવારે કુરાકાઓ સામેની આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચના પ્રથમ હાફમાં હેટ્રિક ફટકારીને આર્જેન્ટીના માટે 100 ગોલનો આંકડો પાર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ