ફૂટબોલ / લિયોનેલ મેસ્સીએ ફરી સર્જ્યો ઈતિહાસ, તોડ્યો એવો રેકોર્ડ કે રોનાલ્ડો બાદ બન્યો બીજો સ્ટાર ફૂટબોલર ખેલાડી

Lionel Messi scored the 800th goal of his career, becoming the second footballer to touch this figure after Ronaldo

રોનાલ્ડોએ 1095મી મેચમાં પોતાનો 800મો ગોલ કર્યો હતો, જ્યારે મેસ્સીએ તેના કરતા 77 મેચ ઓછી રમીને 1018મી મેચમાં પોતાનો 800મો ગોલ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ