સ્પોર્ટ્સ / મેસીએ કરિયર માટે લીધો મોટો નિર્ણય, હવે આ ક્લબમાંથી રમતો જોવા મળશે : રિપોર્ટ

Lionel Messi reaches agreement on move to PSG

લિયોનલ મેસી હવે ક્યા ક્લબમાંથી રમશે તેને લઇને અટકળો ચાલી રહી હતી. હવે આ ચર્ચા પર પૂર્ણવિરામ લાગી ગયુ છે કારણકે મેસીએ એક ક્લબની ઑફરનો સ્વિકાર કરી લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ