લાલ 'નિ'શાન

લટાર / પાણીની શોધમાં રાવળ ડેમ પર આવી સિંહે કરી ગર્જના, વીડિયો થયો વાયરલ

lion near raval dam in tulsishyam amreli

અમરેલીમાં રાવળ ડેમ પર સિંહ લટાર મારતો જોવા મળ્યો હતો. પાણીની શોધમાં સિંહ ખાંભા તુલસીશ્યામ રેન્જના રાવળ ડેમ પર આવી પહોંચ્યો હતો. ત્યારે ડેમ પાસે સિંહ ગર્જના પણ કરતો નજરે પડ્યો. ઉનાળાના સમયમાં સિંહો પાણીની શોધમાં નીકળી રહ્યા છે. ત્યારે રાવળ ડેમ જંગલની નજીક હોવાથી સિંહ અહિંયા પહોંચ્યો હોવાનું અનુમાન છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ