ગીર / આજથી 4 મહિના માટે સિંહ દર્શન બંધ, સાવજોનું વેકેશન શરૂ 

lion darshan stoppe Start lion vacation

ગીરના સાસણના જંગલમાં આજથી ચાર મહિના માટે વેકેશન શરૂ થયુ છે. જેથી ગીરના જંગલમાં જીપ્સીની સફારી આજથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. ટૂંકમાં આજથી 4 મહિના માટે સિંહ દર્શન બંધ રહેશે. 

બ્રેકિંગ ન્યૂઝ