હૂમલો / અમરેલીના ધારી પંથકમાં ફરી એક વખત સિંહે માણસનો શિકાર કરતા ચકચાર

Lion attack man in Amreli Dhari Gujarat

અમરેલીમાં સિંહ રસ્તે જોવા મળે છે એ હવે આમ વાત થઈ ગઈ છે પરંતુ ફરીથી એકવાર વનરાજે માણસ ઉપર હૂમલો કર્યો છે. શ્રમિકના લોહીવાળા કપડા મળી આવ્યા છે. સિંહ શ્રમિક ઉપર હૂમલો કરીને તેને ઢસેડીને દૂર સુધી લઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા અમરેલી પંથકમાં ચકચાર મચી ગઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ