કામની વાત / દંડથી બચવું હોય તો આ જ મહિને કરી લો આધાર-PAN કાર્ડનું આ કામ, નહીં તો થઈ જશે પરેશાન 

Link your pancard with adharcard before 30 june

પૅનકાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે બંને લિંક કરવુ જરૂરી છે નહીતર તમારુ કાર્ડ નિષ્ક્રિય થઇ જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ