મુશ્કેલી / મુંબઈ એરપોર્ટ પર લાગી ગઈ લાઈનોની લાઈન, જાણો અચાનક શું બની ગયું

Lines of lines started at Mumbai airport, know what happened suddenly

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના ડીઆઈજી શ્રીકાંત કિશોરે જણાવ્યું હતું કે ઓપ્ટિક ફાઈબર કેબલને નુકસાન થવાને કારણે સિસ્ટમમાં બંધ થઈ ગઈ હતી. ટેકનિકલ ટીમની મહેનત બાદ બે કલાકથી વધુ સમયમાં સર્વર પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.

Loading...