છટકું / લાંચિયા બાબુઓની લાઈનો લાગી, સૌથી વધુ વર્ગ-3ના આટલા કર્મચારીઓ ખિસ્સા ગરમ કરતાં ઝડપાયા, ACBનો વાર્ષિક અહેવાલ જાહેર

 Lines of bribery babus, highest number of class-3 employees caught lining their pockets, ACB annual report revealed

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા વાર્ષિક કામગીરીનો અહેવાલના આંકડા જાહેર કર્યા છે. જેમાં સૌથી વધુ વર્ગ-3 ના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. વર્ષ દરમ્યાન 252 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ